Talati Practice MCQ Part - 1
આરબીઆઈ અધિનિયમની કઈ કલમ હેઠળ આરબીઆઈને ભારતમાં ચલણી નોટો બહાર પડવાની સત્તા છે ?

કલમ 19
કલમ 21
કલમ 22
કલમ 23

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
નીચેના પૈકી ક્યા પુસ્તકના લેખક કનૈયાલાલ મુનશી છે ?

રાજાધીરાજ
રેતીની રોટલી
પારકાં જણ્યા
આગગાડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
રોજ સવારે નિયમિત વ્યાયામ કરવો જોઈએ’ વાક્યમાંના ‘કરવો જોઈએ’ પ્રયોગનો અર્થ દર્શાવો.

વિધ્યર્થ
આજ્ઞાર્થ
ક્રિયાતિપત્યર્થ
નિર્દેશાર્થ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 1
સમાસ ઓળખાવો – યથાયોગ્ય

મધ્યમપદલોપી
અવ્યયીભાવ
બહુવ્રીહી
કર્મધારય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP