Talati Practice MCQ Part - 8
બંધારણની શરૂઆતમાં પંચાયતોની જોગવાઈ ___ અનુચ્છેદમાં કરવામાં આવી.

અનુચ્છેદ-40
અનુચ્છેદ-44
અનુચ્છેદ-143
અનુચ્છેદ-42

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
રાષ્ટ્રપતિ, રાજ્યપાલ, ઉચ્ચત્તમ ન્યાયાલય તથા ઉચ્ચ ન્યાયાધિશોના પગાર અને ભથ્થાની જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા પરિશિષ્ટમાં દર્શાવેલ છે ?

પરિશિષ્ટ-1
પરિશિષ્ટ-10
પરિશિષ્ટ-2
પરિશિષ્ટ-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
‘ઘણા લોકો ભેગા થયા હોય તે’ શબ્દસમૂહ માટે વપરાતો એક શબ્દ ક્યો સાચો ?

ટોળી
ટોળાં
ટોળકી
ટોળું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
ભારતમાં કઈ પર્વતશ્રેણી માત્ર એક જ રાજયમાં ફેલાયેલી છે ?

સતપૂડા
ઈલોરા
અરવલ્લી
અજંતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 8
A, B, C ત્રણ નળ 6 કલાકમાં ટાંકી ભરી શકે છે. ત્રણેય નળ એક સાથે 2 કલાક ચાલુ રાખી C નળ બંધ કરી દેતા બાકીની ટાંકી A અને B નળ 7 કલાકમાં ભરી શકે છે. તો માત્ર C નળ એકલો આખી ટાંકી ભરવા કેટલા કલાક ચાલુ રાખવો પડે ?

16
10
12
14

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP