Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 1², 2², 3², 4², ....,10² નો મધ્યક ___ થાય. 35.3 સેમી. 38.5 38.3 35.8 35.3 સેમી. 38.5 38.3 35.8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District "તલવાર મ્યાન કરવી” રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. તલવાર મુકી દેવી લડાઈ કરવી તલવાર સામે ધરવી ઝઘડો બંધ કરવો તલવાર મુકી દેવી લડાઈ કરવી તલવાર સામે ધરવી ઝઘડો બંધ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District દૈનિક વર્તમાનપત્રમાં પ્રસિધ્ધ થતી “સ્પેક્ટ્રોમીટર” કોલમના લેખક કોણ છે ? ડૉ.કુમારપાળ દેસાઇ જય વસાવડા દોલત ભટ્ટ અશોક દવે ડૉ.કુમારપાળ દેસાઇ જય વસાવડા દોલત ભટ્ટ અશોક દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 'પ્રેમીઓની આંખોનું મિલન’ શબ્દ સમૂહનો અર્થ ક્યો ? નયનમિલન મર્મસ્થાન તારામૈત્રક સ્નેહમિલન નયનમિલન મર્મસ્થાન તારામૈત્રક સ્નેહમિલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District ‘દોથો’ તળપદા શબ્દનો માન્ય ભાષાનો શિષ્ટ શબ્દ ક્યો છે ? જોયું ખોબો મો ઝંખના જોયું ખોબો મો ઝંખના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (06-06-2015) Gandhinagar District 400 મીટર લાંબી એક ટ્રેન 80 km/h ની ઝડપે દોડતાં, ફાટક આગળથી કેટલી સેકન્ડમાં પસાર થશે ? 18 સેકન્ડ 30 સેકન્ડ 12 સેકન્ડ 24 સેકન્ડ 18 સેકન્ડ 30 સેકન્ડ 12 સેકન્ડ 24 સેકન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP