Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 12 ના અવયવોની સંખ્યા ___ છે. 12 1 6 4 12 1 6 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે? બોક્સાઈટ તાંબુ મેંગેનીઝ સીસું બોક્સાઈટ તાંબુ મેંગેનીઝ સીસું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એક ટન તલનો ભાવ રૂ. 75000 હોય તો અડધા ક્વિન્ટલ તલનો ભાવ કેટલા રૂપિયા થાય ? 750 75 325 3750 750 75 325 3750 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સાડીનો એક વેપારી 25% નફાની ગણતરી સાથેની રૂ. 1600 ની વેચાણ કિંમત છાપેલી અમુક સાડીઓ લાવે છે. તે વેપારી આ દરેક સાડી રૂ।. 1450 લેખે વેચે છે, તો તેને સાડી દીઠ કેટલા રૂપિયા નફો મળે ? 250 240 150 260 250 240 150 260 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) ભારતમાં સૌપ્રથમ નોબેલ પુરસ્કાર વિજેતા કોણ હતા ? ઉમાશંકર જોષી બંકિમચંદ્ર રવિન્દ્રનાથ ટાગોર મુનશી પ્રેમચંદ ઉમાશંકર જોષી બંકિમચંદ્ર રવિન્દ્રનાથ ટાગોર મુનશી પ્રેમચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) સાઠ વર્ષ પૂરાં થયે ઊજવાતો ઉત્સવ કયા નામે ઓળખાય છે ? હીરક મહોત્સવ સુવર્ણ મહોત્સવ શતાબ્દી મહોત્સવ રજત મહોત્સવ હીરક મહોત્સવ સુવર્ણ મહોત્સવ શતાબ્દી મહોત્સવ રજત મહોત્સવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP