કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ક્યા દેશે હ્વાસોંગ-12 બેલેસ્ટિક મિસાઈલ લૉન્ચ કરી ? ઉત્તર કોરિયા ભારત રશિયા ચીન ઉત્તર કોરિયા ભારત રશિયા ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ભારત સ્વદેશી સમુદ્રી મિશન સમુદ્રયાન મિશન ક્યા વર્ષમાં લૉન્ચ કરશે ? વર્ષ 2023 વર્ષ 2027 વર્ષ 2025 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2027 વર્ષ 2025 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ઈકોનોમિક સર્વે 2021-22 અનુસાર, જળજીવન મિશન (JJM) અંતર્ગત કેટલા જિલ્લાઓ હર ઘર જળ જિલ્લાઓ બની ગયા છે ? 90 83 105 88 90 83 105 88 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના નવા સભ્ય તરીકે સંજીવ સાન્યાલની નિયુક્તિ કરવામાં આવી. EAC-PMના અધ્યક્ષ ડૉ.વિવેક દેબરોય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના નવા સભ્ય તરીકે સંજીવ સાન્યાલની નિયુક્તિ કરવામાં આવી. EAC-PMના અધ્યક્ષ ડૉ.વિવેક દેબરોય છે. આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) જીયોલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (GSI)એ ક્યા રાજ્યમાં ભારતનો પ્રથમ જીયો-પાર્ક સ્થાપવાની મંજૂરી આપી ? આંધ્ર પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. આપેલ બંને પ્રો.નીના ગુપ્તાને એફાઈન એલજેબ્રિક જ્યોમેટ્રી અને કોમ્યુટેટિવ એલજેબ્રામાં તેમાના ઉત્કૃષ્ટ કાર્ય બદલ આ પુરસ્કાર એનાયત કરાયો. પ્રો.નીના ગુપ્તાને રામાનુજન પ્રાઈઝ ફોર યંગ મેથેમેટિસિયન 2021થી સન્માનિત કરાયા. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને પ્રો.નીના ગુપ્તાને એફાઈન એલજેબ્રિક જ્યોમેટ્રી અને કોમ્યુટેટિવ એલજેબ્રામાં તેમાના ઉત્કૃષ્ટ કાર્ય બદલ આ પુરસ્કાર એનાયત કરાયો. પ્રો.નીના ગુપ્તાને રામાનુજન પ્રાઈઝ ફોર યંગ મેથેમેટિસિયન 2021થી સન્માનિત કરાયા. આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP