Talati Practice MCQ Part - 1 વર્તુળના પરિઘ ઉપર 12 બિંદુઓ છે, આ બિંદુઓ જેના અંત્યબિંદુ હોય તેવી ___ જીવા બંને. 144 66 96 132 144 66 96 132 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 નીચેનામાંથી કયું વાક્ય નિપાતવાળું છે. ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો હું આવ્યો પણ તમે ઘરે નહોતા ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકલી ગયો. મહેનત કરશો તો પરિક્ષામાં પાસ થશો. ગરમીમાં કેવળ સફેદ જ વસ્ત્રો પહેરો હું આવ્યો પણ તમે ઘરે નહોતા ઈશ્વર આવ્યો ને પ્રશ્ન ઊકલી ગયો. મહેનત કરશો તો પરિક્ષામાં પાસ થશો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 '___ is the dog hiding ?' "it's hiding behind the tree" when how why where when how why where ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 સાક્ષરનગરી તરીકે કયું શહેર જાણીતુ છે ? આણંદ ભાવનગર બોટાદ નડિયાદ આણંદ ભાવનગર બોટાદ નડિયાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 મેઘધનુષ્યની રચનામાં પ્રકાશની કઈ ઘટના ભાગ ભજવતી નથી ? પરાવર્તન વિભાજન શોષણ વક્રીભવન પરાવર્તન વિભાજન શોષણ વક્રીભવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 1 LMB ___ ઉપરકરણ સંબંધિત ટેકનીકલ શબ્દ છે. પ્રિન્ટર માઉસ કી-બોર્ડ મોનિટર પ્રિન્ટર માઉસ કી-બોર્ડ મોનિટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP