કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા જિલ્લાના થલતેજ ખાતે 12 હજાર વૃક્ષ સાથે ઓક્સિજન પાર્ક તૈયાર કરાયો છે ? અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) ભારતમાં પ્રથમ વનસ્પતિ આધારિત માંસ ઉત્પાદન (Plant based meat products)ની નિકાસ ગુજરાતના ક્યા જિલ્લામાંથી અમેરિકાના કેલિફોર્નિયામાં કરાઈ ? ખેડા અમદાવાદ વડોદરા ભરૂચ ખેડા અમદાવાદ વડોદરા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) 2023 ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની મેજબાની કયું શહેર કરશે ? શારજાહ વિક્ટોરિયા લંડન અમદાવાદ શારજાહ વિક્ટોરિયા લંડન અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) પિરોટન અભયારણ્ય શાના માટે જાણીતું છે ? સુરખાબ રીંછ ઘુડખર દરિયાઈ જીવસૃષ્ટિ સુરખાબ રીંછ ઘુડખર દરિયાઈ જીવસૃષ્ટિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે મિનટમેન III નામક ઈન્ટરકોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઈલનું પરીક્ષણ કર્યું ? ચીન રશિયા ઈઝરાયેલ અમેરિકા ચીન રશિયા ઈઝરાયેલ અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ સપ્ટેમ્બર 2022 (Current Affairs September 2022) તાજેતરમાં ક્યા દેશે હાયપરટેન્શન કન્ટ્રોલ ઈનિશિયેટિવ લૉન્ચ કરી ? બાંગ્લાદેશ ચીન શ્રીલંકા ભારત બાંગ્લાદેશ ચીન શ્રીલંકા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP