કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતમાં 12 દેશો વચ્ચેના તરંગ શક્તિ બહુરાષ્ટ્રીય અભ્યાસનું આયોજન કરાઈ રહ્યું છે, તે ક્યા પ્રકારનો અભ્યાસ છે ? માનવતા સહાય અભ્યાસ હવાઈ અભ્યાસ સૈન્ય અભ્યાસ નૌસેના અભ્યાસ માનવતા સહાય અભ્યાસ હવાઈ અભ્યાસ સૈન્ય અભ્યાસ નૌસેના અભ્યાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) સુપરમાર્કેટમાં પ્લાસ્ટિક બેગ પર પ્રતિબંધ મૂકનારો પહેલો દેશ ક્યો બન્યો ? પોર્ટુગલ કેનેડા ન્યૂઝિલેન્ડ જાપાન પોર્ટુગલ કેનેડા ન્યૂઝિલેન્ડ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ચર્ચામાં રહેલ નેધરલેન્ડના વડાપ્રધાન કોણ છે ? એન્જેલા મર્કેલ માર્ક રુટ ઈમેન્યુએલ મેક્રોન જસ્ટિન ટુડ્રો એન્જેલા મર્કેલ માર્ક રુટ ઈમેન્યુએલ મેક્રોન જસ્ટિન ટુડ્રો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ભારતનો 83મો ચેસ ગ્રાન્ડમાસ્ટર કોણ બન્યું ? સૌરભ ત્રિપાઠી મહેશ કુમાર આદિત્ય સામંત રાકેશ જાદવ સૌરભ ત્રિપાઠી મહેશ કુમાર આદિત્ય સામંત રાકેશ જાદવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ભારત અને અમેરિકાની નૌસેનાએ ક્યા સ્થળે સાલ્વેજ એન્ડ એક્સપ્લોઝિવ ઓર્ડનન્સ ડિસ્પોઝલ એક્સરસાઈઝ SALVEXનું આયોજન કર્યું હતું ? વિશાખાપટ્ટનમ પણજી કોચીન ચેન્નાઈ વિશાખાપટ્ટનમ પણજી કોચીન ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) તાજેતરમાં ક્યા દેશે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ભારતીય સૈન્યના મહત્ત્વપૂર્ણ યોગદાનના સન્માનમાં VC યશવંત ઘડગે સુંડિયાલ મેમોરિયલનું ઉદ્ઘાટન કર્યું ? જર્મની ઈંગ્લેન્ડ USA ઈટાલી જર્મની ઈંગ્લેન્ડ USA ઈટાલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP