GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 12 માણસો એક કામ 6 દિવસમાં પૂરું કરે છે. જો તે કામ 4 દિવસમાં પૂરું કરવું હોય તો કેટલા માણસો જોઈએ? 15 માણસો 20 માણસો 12 માણસો 18 માણસો 15 માણસો 20 માણસો 12 માણસો 18 માણસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 લોહસ્તંભની ઊંચાઈ અને વજન અનુક્રમે કેટલું છે ? આપેલ પૈકી એક પણ નહીં 6 m, 8 ટન 8 m, 8 ટન 8 m, 6 ટન આપેલ પૈકી એક પણ નહીં 6 m, 8 ટન 8 m, 8 ટન 8 m, 6 ટન ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 અંતર્ગોળ અરીસાની સામે વસ્તુને ક્યા સ્થાને મૂકતા તેનું આભાસી અને ચત્તું પ્રતિબિંબ રચાય ? મુખ્યકેન્દ્ર તેમજ ધ્રુવની વચ્ચે વક્રતાકેન્દ્રથી દૂર મુખ્યકેન્દ્ર (F) પર વક્રતાકેન્દ્ર (C) પર મુખ્યકેન્દ્ર તેમજ ધ્રુવની વચ્ચે વક્રતાકેન્દ્રથી દૂર મુખ્યકેન્દ્ર (F) પર વક્રતાકેન્દ્ર (C) પર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 નીચે આપેલ તળપદા શબ્દનું શિષ્ટ રૂપ વિકલ્પમાંથી શોધો. ‘મોંહુંઝણું’ રીસાઈ ગયેલું બાળક મોં સુજી જવું તે પરોઢિયાનો સમય નવોઢાનું પ્રથમ વખત મ્હો જોવું રીસાઈ ગયેલું બાળક મોં સુજી જવું તે પરોઢિયાનો સમય નવોઢાનું પ્રથમ વખત મ્હો જોવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 જો બે સંખ્યાઓનો સરવાળો 36 હોય અને તફાવત 6 હોય તો બન્ને સંખ્યાનો ગુણોત્તર કેટલો થાય ? 7 : 5 5 : 7 આપેલ બંને 6 : 5 7 : 5 5 : 7 આપેલ બંને 6 : 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB ATDO Exam Paper (17-7-2021) / 181 બારડોલી તાલુકો ગુજરાત રાજયના ક્યા જિલ્લામાં આવેલ છે ? દાહોદ રાજકોટ પોરબંદર સુરત દાહોદ રાજકોટ પોરબંદર સુરત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP