સમય અને કામ (Time and Work)
યંત્ર A 10 કલાકમાં પાણીના 600 પાઉચ બનાવે છે. અને યંત્ર B તેટલા જ પાઉચ 15 કલાકમાં બનાવે છે. બન્ને યંત્રો સાથે મળીને 600 પાઉચ બનાવી 12000 રૂા. નું મહેનતાણું મેળવે છે તો દરેકને કામના પ્રમાણમાં કેટલું મહેનતાણું મળે ?
10 અને 15 નો લ.સા.અ. 30 થાય. તેથી કુલ કામ 30 લીધું.
A ની કાર્યક્ષમતા = 30/10 = 3
B ની કાર્યક્ષમતા = 30/15 = 2
કુલ કાર્યક્ષમતા = 3+2 = 5
A નું મહેનતાણું = 3/5 × 1200 = 720 રૂ.
B નું મહેનતાણું = 2/5 × 1200 = 480 રૂ.
સમય અને કામ (Time and Work)
એક હોસ્ટલમાં 95 માણસોને 200 દિવસ ચાલે તેટલો પુરવઠો છે. જો 5 દિવસ પછી 30 માણસો જતાં રહે, તો બાકીના પુરવઠો હવે કેટલા દિવસ ચાલશે ?
સમય અને કામ (Time and Work)
એક ફેકટરીમાં 600 પુરુષો અને 400 સ્ત્રીઓને સરેરાશ 25.50 રૂપિયા પ્રતિ દિવસ વેતન ૫૨ ૨ાખ્યા. જો દરકે સ્ત્રીને દરેક પુરુષ કરતા 5 રૂપિયા ઓછા મળ્યા, તો તેમનું દૈનિક વેતન કેટલું હશે ?
સમય અને કામ (Time and Work)
રમેશભાઈ 12 દિવસમાં એક ખાડો ખોદે છે. રાજેશભાઈ તે જ માપનો ખાડો 8 દિવસાં ખોદે છે. તો બંનેને ભેળા મળી 5 ખાડા ખોદતા કેટલા દિવસ લાગે ?