Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District કનુ, મનુ અને ટીનુ વચ્ચે રૂા. 120 એવી રીતે વહેચવાના જેથી કનુ પાસે મનુ કરતા રૂા. 20 વધુ હોય અને ટીનુ કરતા રૂા. 20 ઓછા હોય તો મનુ પાસે કેટલા રૂપિયા હશે. 30 20 40 50 30 20 40 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District શબ્દસમૂહ માટે એક શબ્દ - અંગુઠા પાસેની આંગળી દ્વિતીયા પ્રથમી અનામીકા તર્જની દ્વિતીયા પ્રથમી અનામીકા તર્જની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District "અમાસના તારા” કૃતિના કર્તા કોણ છે ? યશવંત મહેતા ધૂમકેતુ કિશનસિંહ ચાવડા દલપતરામ યશવંત મહેતા ધૂમકેતુ કિશનસિંહ ચાવડા દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ___ a rich fellow, he never helps needy people. become being be became become being be became ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District 5 વર્ષ પહેલા મહેશની ઉમર સુરેશની ઉમર કરતાં 1/3 હતી જો અત્યારે મહેશની ઉંમર 17 વર્ષ હોય તો, સુરેશની અત્યારની ઉંમર શોધો. 45 વર્ષ 49 વર્ષ 41 વર્ષ 51 વર્ષ 45 વર્ષ 49 વર્ષ 41 વર્ષ 51 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ‘લોહી’ શબ્દનો સમાનાર્થી આપો. શોણિત શર્વરી રજની શેણીત શોણિત શર્વરી રજની શેણીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP