સામાન્ય વિજ્ઞાન (General Science) પાણીનું ઉત્કલનબિંદુ કેટલું હોય છે ? 150°C 80°C 200°C 100°C 150°C 80°C 200°C 100°C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 'ડેસિબલ' એકમનો ઉપયોગ શેની પ્રબળતા માપવા માટે થાય છે ? પ્રકાશ અવાજ પવન વીજળી પ્રકાશ અવાજ પવન વીજળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલા વર્ષનો હોય છે ? 12 76 72 106 12 76 72 106 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઈન્સ્યુલિનનો સ્રાવ કરતું અંગ કયું છે ? જઠર સ્વાદુપિંડ પિત્તાશય યકૃત જઠર સ્વાદુપિંડ પિત્તાશય યકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ છે ? વિટામિન A વિટામિન D વિટામિન K વિટામિન E વિટામિન A વિટામિન D વિટામિન K વિટામિન E ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભેજ એ પાણીનું કયું સ્વરૂપ છે ? વાયુ અચળ પ્રવાહી ઘન વાયુ અચળ પ્રવાહી ઘન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP