કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ક્યા બંદર પર 1200 કરોડ રૂપિયાના રોકાણ સાથે મલ્ટિ મોડલ લોજિસ્ટિક્સ પાર્ક (NMLP)ના વિકાસ માટે NHAIઅને તમિલનાડુ ઔદ્યોગિક વિકાસ નિગમ (TIDCO)એ ભાગીદારી કરી ? ચેન્નાઈ વિશાખાપટ્ટનમ મુંબઈ કંડલા ચેન્નાઈ વિશાખાપટ્ટનમ મુંબઈ કંડલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયા રાજ્યે 'મેરા ઘર મેરે નામ’ યોજના લોન્ચ કરી છે ? પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ પંજાબ ઉત્તર પ્રદેશ બિહાર ઉત્તરાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ આંતરરાષ્ટ્રીય સંસ્થાએ સ્વચ્છ અને સ્વસ્થ પર્યાવરણને મૌલિક અધિકાર તરીકે માન્યતા આપી ? BRICS SAARC OECD UNHRC BRICS SAARC OECD UNHRC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) સંયુક્ત રાષ્ટ્ર જૈવ વિવિધતા શિખર સંમેલનનું આયોજન ક્યા કરવામાં આવ્યું ? ઈંગ્લેન્ડ ચીન નેપાળ ભારત ઈંગ્લેન્ડ ચીન નેપાળ ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) CoP-26નું આયોજન ક્યા થવા થઈ રહ્યું છે ? ગ્લાસગો લંડન સિડની ન્યૂયોર્ક ગ્લાસગો લંડન સિડની ન્યૂયોર્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) ભારતીય સૈન્ય દ્વારા ક્યા દિવસે ઈન્ફેન્ટ્રી દિવસ મનાવાય છે. 26 ઓક્ટોબર 25 ઓક્ટોબર 28 ઓક્ટોબર 27 ઓક્ટોબર 26 ઓક્ટોબર 25 ઓક્ટોબર 28 ઓક્ટોબર 27 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP