Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District રૂ. 12000 નું 13% લેખે 1 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ અને એક વર્ષના સાદા વ્યાજ વચ્ચેનો તફાવત ___ છે. 115 0(Zero) 95 112 115 0(Zero) 95 112 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'મફત કાનૂની સેવા સત્તા મંડળ'ની કચેરીનું વડું મથક કયા શહેરમાં આવેલું છે ? વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'ધૂણી ધખે મારા ધૈર્યની જલતું જીવનકાષ્ઠ' - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ઉત્પ્રેક્ષા વ્યતિરેક રૂપક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ? 'વળામણાં' 'મળેલા જીવ' 'ભાંગ્યાનાં ભેરુ' 'માનવીની ભવાઈ' 'વળામણાં' 'મળેલા જીવ' 'ભાંગ્યાનાં ભેરુ' 'માનવીની ભવાઈ' ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District Fill in the blank with correct spelling : “Do not .......... me.” disapoint dissapoint disapointe disappoint disapoint dissapoint disapointe disappoint ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (PV-20-26) Mahesana District 'લીલીસૂકી જોવી' રૂઢિપ્રયોગનો અર્થ આપો. નબળી સ્થિતિ હોવી વનનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો વેલનું નિરીક્ષણ કરવું નબળી સ્થિતિ હોવી વનનું નિરીક્ષણ કરવું ચડતી-પડતીનો અનુભવ કરવો વેલનું નિરીક્ષણ કરવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP