સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
નેશનલ જનરલ ઇન્સ્યોરન્સ કંપનીના દરિયાઈ વિભાગની પાછલા વર્ષની ચોખ્ખી પ્રીમિયમની આવક ₹ 12,00,000 હતી. તો ચાલુ વર્ષે ભાવિ જોખમ અંગેના અનામતની શરૂઆતની બાકી ___ હશે.

₹ 12,00,000
₹ 3,00,000
આપેલ પૈકી એક પણ નહીં
₹ 6,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સ્ટોકનું પડતર કે કુલ કિંમતમાંથી જે ઓછું હોય તેના આધારે મૂલ્ય આંકવું એ ___ નું ઉદાહરણ છે.

અર્થપૂર્ણતાનો સિદ્ધાંત
રૂઢિચુસ્તતા કે દૂરદર્શિતાનો સિદ્ધાંત
આપેલ પૈકી એક પણ નહીં
એકસૂત્રતાનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
માલ અને સેવા કરની પરિષદના ચેરમેન કોણ હોય ?

મુખ્યમંત્રી
કેન્દ્રીય નાણાંમંત્રી
પ્રધાન મંત્રી
રાષ્ટ્રપતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP