એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો.હાથ મસ્તક પર હોવા કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો હાથથી માથું દબાવવું મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી કૃપા કે મહેરબાની હોવી મારવા માટે હાથ ઉપાડવો હાથથી માથું દબાવવું મસ્તક પર હાથ મૂકી ધીરજ આપવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એકાંકી વેપારી, ભાગીદારી પેઢી માટે ઓડિટ ફરજિયાત ન હોવા છતાં ઓડિટ કરાવ્યું હોય તો ઘડીક ફી ધંધાનો ___ ખર્ચ ગણાય. નકામો અમાન્ય ગેરકાનુની માન્ય નકામો અમાન્ય ગેરકાનુની માન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કંપની ધારા, 2013ની કલમ 139 મુજબ નોંધણી અધિકારીએ ઓડીટરની નિમણૂક અંગેની નોટિસ પાઠવવાનું ફોર્મ ___ છે. ફોર્મ નં. ADT-1 ફોર્મ નં. ADT-3 ફોર્મ નં. ADT-2 ફોર્મ નં. ADT-4 ફોર્મ નં. ADT-1 ફોર્મ નં. ADT-3 ફોર્મ નં. ADT-2 ફોર્મ નં. ADT-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ઓર્ડરનો માલ મેળવતા લાગતાં મહત્તમ સમયની મહત્વ વપરાશ = ભય સપાટી વરદી (પુન:વરદી) સપાટી લઘુત્તમ જથ્થો મહત્તમ જથ્થો ભય સપાટી વરદી (પુન:વરદી) સપાટી લઘુત્તમ જથ્થો મહત્તમ જથ્થો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કાયદા મુજબ વેરો ભરવાની જેમ જવાબદારી હોય તે પોતાની જવાબદારી બીજાની તરફેણમાં ફેરબદલી કરે તો તેવા વેરાને ___ વેરો કહેવાય. પરોક્ષ પ્રત્યક્ષ પ્રોગ્રેસિવ જવાબદારી મુક્ત પરોક્ષ પ્રત્યક્ષ પ્રોગ્રેસિવ જવાબદારી મુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ડિબેન્ચર પરત નિધિના રોકાણોનું વ્યાજ મળે ત્યારે ___ ખાતે ઉધાર અને ___ ખાતે જમા થાય. ડિબેન્ચર પરત નિધિ, રોકડ/બેંક ડિબેન્ચર, ડિબેન્ચર પરત નિધિ ડિબેન્ચર પરત નિધિ, ડિબેન્ચર રોકડ/બેંક, ડિબેન્ચર પરત નિધિ ડિબેન્ચર પરત નિધિ, રોકડ/બેંક ડિબેન્ચર, ડિબેન્ચર પરત નિધિ ડિબેન્ચર પરત નિધિ, ડિબેન્ચર રોકડ/બેંક, ડિબેન્ચર પરત નિધિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP