સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશમાં જનાર પ્રથમ પ્રાણી કયું છે ? ગધેડો કુતરી વાંદરો ઊંટ ગધેડો કુતરી વાંદરો ઊંટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મૂળભૂત ધાતુઓ પૈકી ઉષ્માની સૌથી ઉત્તમ સુવાહક ધાતુ કઈ છે ? સોનું તાંબુ એલ્યુમિનિયમ ચાંદી સોનું તાંબુ એલ્યુમિનિયમ ચાંદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાં પ્રસરેલ સલ્ફ્યુરિક એસિડ વરસાદી પાણી સાથે ભળી જવાથી સૌથી વધારે હાની કોને પહોંચાડે છે ? લાકડાના મકાનોને આરસની ઇમારતો માટીના ઘરોને ઈંટોના મકાનોને લાકડાના મકાનોને આરસની ઇમારતો માટીના ઘરોને ઈંટોના મકાનોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી ઉપરનો નીચે પૈકી સૌથી સખત પદાર્થ કયો છે ? હીરો લોખંડ પ્લેટિનમ સોનું હીરો લોખંડ પ્લેટિનમ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) "સૂકો બરફ" એ રાસાયણિક રીતે શું છે ? બરફ અને સાદા મીઠાનું મિશ્રણ ઘન સલ્ફર ડાયોક્સાઈડ શુદ્ધ નિસ્યંદિત પાણીમાંથી બનાવેલો બરફ ઘન કાર્બન ડાયોક્સાઈડ બરફ અને સાદા મીઠાનું મિશ્રણ ઘન સલ્ફર ડાયોક્સાઈડ શુદ્ધ નિસ્યંદિત પાણીમાંથી બનાવેલો બરફ ઘન કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્ર, ગ્રહો વગેરે દૂરના પદાર્થો જોવા વપરાતા ઉપકરણનું નામ શું છે ? રડાર ટેલિસ્કોપ વર્નિયર કેલીપર્સ વ્યૂમાસ્ટર રડાર ટેલિસ્કોપ વર્નિયર કેલીપર્સ વ્યૂમાસ્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP