એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
આવકવેરા ધારા, 1961 મુજબ 'કુટુંબ પેન્શન' ___ શીર્ષક હેઠળ કરપાત્ર થાય.

મકાન મિલકતની આવકના
મુડી નફાના
પગારની આવક
અન્ય સાધનોની આવકના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
રાજ્ય સરકારની આવક અને ખર્ચના હિસાબોનું ઓડિટ કોણ કરે છે ?

એકાઉન્ટન્ટ જનરલ
તિજોરી અધિકારી
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
એક્ઝામીનર લોકલ ફંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
એક પરીક્ષામાં 5% ઉમેદવારો ગેરહાજર રહ્યા અને હાજર ઉમેદવારો પૈકી 15% નાપાસ થાય, જો 9690 ઉમેદવારો પાસ થયા હોય તો કુલ ઉમેદવારો કેટલા હતા ?

11,500
12,500
12,000
12,800

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
એપ્રેન્ટિસ તાલીમ પદ્ધતિમાં તાલીમી ઉમેદવારને ચોક્કસ ભથ્થુ આપવામાં આવે છે તેને શું કહે છે ?

પ્રિમિયમ
બોનસ
કમિશન
સ્ટાઈપેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP