કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે 'મુખ્યમંત્રી કિસાન મિત્ર ઊર્જા યોજના'ને મંજૂરી આપી ? મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા મહારાષ્ટ્ર મધ્ય પ્રદેશ રાજસ્થાન હરિયાણા મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારતની કઈ સંસ્થાએ વિશ્વનું પ્રથમ પ્રવાહી નેનો યુરિયા લોન્ચ કર્યું ? IISS IFFCO ICAR IPRI IISS IFFCO ICAR IPRI ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્લ્ડ એક્રેડિટેશન (પ્રત્યાયન) દિવસ ક્યારે મનાવાય છે ? 7 જૂન 6 જૂન 8 જૂન 9 જૂન 7 જૂન 6 જૂન 8 જૂન 9 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં વિશ્વ આરોગ્ય સભાએ કયા દિવસે વિશ્વ ઉપેક્ષિત ઉષ્ણકટિબંધીય રોગ દિવસ મનાવવાની ઘોષણા કરી ? 30 જાન્યુઆરી 30 એપ્રિલ 30 માર્ચ 30 મે 30 જાન્યુઆરી 30 એપ્રિલ 30 માર્ચ 30 મે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ ઑથોરિટી સ્થાપિત કરવાની ઘોષણા કરી ? આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક આંધ્ર પ્રદેશ તમિલનાડુ કેરળ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) આંતરરાષ્ટ્રીય યોગ દિવસ (21 જૂન, 2021)ની થીમ શુ હતી ? Yoga for Wellness Yoga is best medicine for Wellness Yoga for Health and Wealth Yoga for Pandemic Yoga for Wellness Yoga is best medicine for Wellness Yoga for Health and Wealth Yoga for Pandemic ANSWER DOWNLOAD GUJARATI MCQ APP