એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચે આપેલ વાક્યોમાંથી વર્ણાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધીને લખો. મુંજે ફરીથી ઊંચે જોયું, એક હાસ્યબાણ છોડ્યું પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા મુંજે ફરીથી ઊંચે જોયું, એક હાસ્યબાણ છોડ્યું પીપળાએ અત્યારે જાણે બોધિવૃક્ષની ગરવાઈ ધારણ કરી કાળા કમરનો કાળો મોહન, કાળું એનું નામ ઝીણાં ફોરાં ઝરમર ઝર્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચે આપેલી સંખ્યાઓની સરાસરી જણાવો.112, 122, 132, 152, 302 174 165 163 આપેલ પૈકી એક પણ નહીં 174 165 163 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ફેબ્રુઆરી માસના કયા દિવસને 'કેન્દ્રીય ઉત્પાદન શુલ્ક દિવસ' તરીકે મનાવાય છે ? 25મી ફેબ્રુઆરી 24મી ફેબ્રુઆરી 23મી ફેબ્રુઆરી 22મી ફેબ્રુઆરી 25મી ફેબ્રુઆરી 24મી ફેબ્રુઆરી 23મી ફેબ્રુઆરી 22મી ફેબ્રુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) દાંતનું બહારનું પડ શાનું બનેલું છે ? પોટેશિયમ ફોસ્ફેટ કેલ્શિયમ ફોસ્ફેટ સોડિયમ ફોસ્ફેટ કેલ્શિયમ નાઈટ્રેટ પોટેશિયમ ફોસ્ફેટ કેલ્શિયમ ફોસ્ફેટ સોડિયમ ફોસ્ફેટ કેલ્શિયમ નાઈટ્રેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) Ten rupees ___ not a big sum. none is were are none is were are ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) Do you know under ___ leadership we won freedom ? which whom who whose which whom who whose ANSWER DOWNLOAD GUJARATI MCQ APP