એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કયા પ્રકારની વસ્તુઓની માંગનો નિયમ લાગુ પડતો નથી ? બિનજરૂરી ગિફન દુર્લભ મોજશોખની બિનજરૂરી ગિફન દુર્લભ મોજશોખની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) યોગ્ય નમૂના દ્વારા કરવામાં આવેલ પ્રાયોગિક તપાસ ___ ઘટાડે છે. ઓડીટરનું કાર્ય અને જવાબદારી બંને ઓડિટરની જવાબદારી બન્નેમાંથી એકેય નહિ ઓડિટરનું કાર્ય ઓડીટરનું કાર્ય અને જવાબદારી બંને ઓડિટરની જવાબદારી બન્નેમાંથી એકેય નહિ ઓડિટરનું કાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) અનુચિત સ્પર્ધા ટાળવા અને દેશના ઉદ્યોગોને સસ્તી આયાત સામે રક્ષણ આપવા માટે લાગુ પાડવામાં આવતા વેરાને ___ કહે છે. એક્સાઈઝ ડ્યુટી કસ્ટમ ડ્યુટી એન્ટી ડમ્પિંગ ડ્યુટી ડમ્પિંગ ડ્યુટી એક્સાઈઝ ડ્યુટી કસ્ટમ ડ્યુટી એન્ટી ડમ્પિંગ ડ્યુટી ડમ્પિંગ ડ્યુટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'સમગ્ર વિશ્વમાં આવકવેરો સમજવો સૌથી અઘરો છે' આ વિધાન ___ નું છે. સરદાર પટેલ આલ્બર્ટ આઈન્સ્ટાઈન જવાહરલાલ નહેરુ ગાંધીજી સરદાર પટેલ આલ્બર્ટ આઈન્સ્ટાઈન જવાહરલાલ નહેરુ ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) 'ગ્રાહકની જરૂરિયાત મુજબના ઉત્પાદનની પડતરને ___ કહેવાય' જોબ કોસ્ટિંગ કરાર ખાતું પ્રક્રિયાનું ખાતું સેવા પડતર જોબ કોસ્ટિંગ કરાર ખાતું પ્રક્રિયાનું ખાતું સેવા પડતર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સૌંદર્ય, કાર્યક્ષમતા, પ્રમાણિકતા જેવી માહિતી કે જે સંખ્યાત્મક રીતે દર્શાવવી મુશ્કેલ છે તેના માટે નીચેનામાંથી કઈ રીત અનુકૂળ છે ? બાઉલીની રીત કાર્લ પિયર્સનની રીત સંભવિત દોષની રીત ક્રમાંક સહસંબંધની રીત બાઉલીની રીત કાર્લ પિયર્સનની રીત સંભવિત દોષની રીત ક્રમાંક સહસંબંધની રીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP