કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા મંત્રાલયે 'નમસ્તે યોગ' મોબાઈલ એપ લૉન્ચ કરી ? આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આપેલ બંને આયુષ મંત્રાલય એક પણ નહીં આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આપેલ બંને આયુષ મંત્રાલય એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં CBSE બોર્ડે કઈ કંપનીની સહાયતાથી વિદ્યાર્થીઓ માટે કોડિંગ /પ્રોગ્રામિંગને એક વિષય તરીકે રજૂ કર્યો છે ? એપલ ગૂગલ માઈક્રોસોફ્ટ IBM એપલ ગૂગલ માઈક્રોસોફ્ટ IBM ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વ સાયકલ દિવસ ક્યારે મનાવાય છે ? 2 જૂન 1 જૂન 3 જૂન 4 જૂન 2 જૂન 1 જૂન 3 જૂન 4 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સંયુકત રાષ્ટ્રની બીજી ગ્લોબલ સસ્ટેનેબલ ટ્રાન્સપોર્ટ કોન્ફરન્સ કયા યોજાશે ? ચીન ભારત રશિયા જાપાન ચીન ભારત રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ભારત સરકારે કયા દેશ સાથેના રાજદ્વારી સંબંધોના 70 વર્ષ પૂર્ણ થવા બદલ ટપાલ ટિકિટ જારી કરી ? સ્વીડન તુર્કી જર્મની રશિયા સ્વીડન તુર્કી જર્મની રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ યલો ફંગસને બીજા કયા નામે ઓળખવામાં આવે છે ? મ્યુકરમાઈકોસિસ મ્યુકર સેપ્ટિક કેન્ડિડિઆસિસ આપેલ પૈકી એક પણ નહીં મ્યુકરમાઈકોસિસ મ્યુકર સેપ્ટિક કેન્ડિડિઆસિસ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP