એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો.

ડૂબતો માણસ તરણું પકડે
બંધ બાંધી દેવો
ભવિષ્યવાણી કરવી
દીર્ઘદ્રષ્ટિ વાપરવી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
સંચાલન-ઓડિટ એટલે___

કંપનીના સંચાલકોના મુખ્ય હેતુ/ઉદ્દેશો તથા પ્રક્રિયાઓનું પદ્ધતિસરનું વિશ્લેષણ
કંપનીના સંચાલકો વતી ઓડિટ
કંપનીના સંચાલકીય હિસાબોનું ઓડિટ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
બેંક બોર્ડ બ્યુરોના ચેરમેન/ચેરપર્સન તરીકે કોની નિમણુક કરવામાં આવી છે ?

વિનોદ રાય
અરુંધતી ભટ્ટાચાર્ય
ચંદા કોચર
સી. રંગરાજન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
'કવિ હરીન્દ્ર દવેની સર્જનસૃષ્ટિના નેપથ્યમાં દયારામ, ગાલિબ, વોલ્ટ વ્હિટમેન, શ્રી અરવિંદ, માતાજી, સુંદરમ્, મરીઝ આ બધા ર્દશ્ય-અર્દશ્ય રૂપે દેખાયા કરે છે.' આ વિધાન કોનું છે ?

સુરેશ દલાલ
અમૃત ઘાયલ
મકરંદ દવે
બકુલ ત્રિપાઠી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP