એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કર્મચારીને મળતો મૂળ પગાર, મોંઘવારી ભથ્થુ અને દાકતરી સારવાર ભથ્થુ ___ છે. આંશિક કરપાત્ર સંપૂર્ણ કરમુક્ત માલિક માટે કરપાત્ર સંપૂર્ણ કરપાત્ર આંશિક કરપાત્ર સંપૂર્ણ કરમુક્ત માલિક માટે કરપાત્ર સંપૂર્ણ કરપાત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ભારતના હાલના કમ્પ્ટ્રોલર અને ઓડીટર જનરલ શ્રી શશીકાંત શર્મા બીજો કયો હોદ્દો ધરાવે છે ? સેક્રેટરી, ફાઈનાન્સ ડિપાર્ટમેંટ, ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા ચેરમેન, યુનાઈટેડ નેશન્સ બોર્ડ ઓફ ઓડિટર્સ આપેલ પૈકી એકપણ નહીં મેમ્બર, યુનાઈટેડ નેશન્સ બોર્ડ ઓફ ઓડિટર્સ સેક્રેટરી, ફાઈનાન્સ ડિપાર્ટમેંટ, ગવર્મેન્ટ ઓફ ઈન્ડિયા ચેરમેન, યુનાઈટેડ નેશન્સ બોર્ડ ઓફ ઓડિટર્સ આપેલ પૈકી એકપણ નહીં મેમ્બર, યુનાઈટેડ નેશન્સ બોર્ડ ઓફ ઓડિટર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેનામાંથી શેનું વાઉચિંગ કરવામાં આવે છે ? રોકડ વસુલાત - આવક આપેલ તમામ રોકડ ચુકવણી - જાવક ઉધાર વ્યવહાર રોકડ વસુલાત - આવક આપેલ તમામ રોકડ ચુકવણી - જાવક ઉધાર વ્યવહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ટી-20 વર્લ્ડ કપ-2016માં ભારત-પાકિસ્તાન વચ્ચેની મેચ એ આ સીરીઝમાં ભારતની કેટલામી મેચ હતી ? ચોથી બીજી ત્રીજી પહેલી ચોથી બીજી ત્રીજી પહેલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) સંસદની બેઠકો ચાલુ ન હોય ત્યારે વટહુકમ પ્રસિદ્ધ કરવાની રાષ્ટ્રપતિની સત્તા___ નાણાંકીય સત્તા છે. આપેલ પૈકી એક પણ નહીં સામાન્ય સત્તા છે. ધારાકીય સત્તા છે. નાણાંકીય સત્તા છે. આપેલ પૈકી એક પણ નહીં સામાન્ય સત્તા છે. ધારાકીય સત્તા છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કર્મચારી દ્વારા આપવામાં આવતો અહેવાલ___ ઉપરથી નીચે તરફનો માહિતી સંચાર મૌખિક માહિતી સંચાર નીચેથી ઉપર તરફનો માહિતી સંચાર સમસપાટી માહિતી સંચાર ઉપરથી નીચે તરફનો માહિતી સંચાર મૌખિક માહિતી સંચાર નીચેથી ઉપર તરફનો માહિતી સંચાર સમસપાટી માહિતી સંચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP