એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એકાંકી વેપારી, ભાગીદારી પેઢી માટે ઓડિટ ફરજિયાત ન હોવા છતાં ઓડિટ કરાવ્યું હોય તો ઘડીક ફી ધંધાનો ___ ખર્ચ ગણાય. ગેરકાનુની માન્ય નકામો અમાન્ય ગેરકાનુની માન્ય નકામો અમાન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) એક પ્રશ્ન 3 વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. તેમની ઉકેલ મેળવવાની સંભાવના અનુક્રમે 1/2, 1/3 અને 1/4 છે તો તેમાંથી ફક્ત એક જ વિદ્યાર્થી ઉકેલ મેળવી શકે તેની સંભાવના ___ છે. 1-(1/2)(1/3)(1/4) (1/2)+(1/3)+(1/4)-(1/2)(1/3)(1/4) (1/2)+(1/3)+(1/4) (1/2)(2/3)(3/4)(1+(1/2)+(1/3)) 1-(1/2)(1/3)(1/4) (1/2)+(1/3)+(1/4)-(1/2)(1/3)(1/4) (1/2)+(1/3)+(1/4) (1/2)(2/3)(3/4)(1+(1/2)+(1/3)) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) માથાદીઠ આવકની ગણતરી માટે જે-તે દેશની આવકને કયા દેશની કિંમતમાં જ ગણવામાં આવે છે ? ફ્રાંસ કેનેડા જર્મની અમેરિકા ફ્રાંસ કેનેડા જર્મની અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કયું વ્યવસ્થા તંત્ર એ વૈધિક વ્યવસ્થા તંત્રનો પડછાયો છે ? શ્રેણિક વ્યવસ્થાતંત્ર અવૈધિક વ્યવસ્થાતંત્ર રૈખિક વ્યવસ્થાતંત્ર સમિતિ વ્યવસ્થાતંત્ર શ્રેણિક વ્યવસ્થાતંત્ર અવૈધિક વ્યવસ્થાતંત્ર રૈખિક વ્યવસ્થાતંત્ર સમિતિ વ્યવસ્થાતંત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) નીચેનામાંથી શેનું વાઉચિંગ કરવામાં આવે છે ? રોકડ વસુલાત - આવક રોકડ ચુકવણી - જાવક આપેલ તમામ ઉધાર વ્યવહાર રોકડ વસુલાત - આવક રોકડ ચુકવણી - જાવક આપેલ તમામ ઉધાર વ્યવહાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રાજ્ય સરકારની આવક અને ખર્ચના હિસાબોનું ઓડિટ કોણ કરે છે ? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ એક્ઝામીનર લોકલ ફંડ તિજોરી અધિકારી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એકાઉન્ટન્ટ જનરલ એક્ઝામીનર લોકલ ફંડ તિજોરી અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP