એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ધંધો કરતા શખ્સનું કુલ ટર્ન-ઓવર રૂ___ કે વ્યવસાયી વ્યક્તિની કુલ પ્રાપ્તિ રૂ___ થી વધે તો તેમણે 'વેરા ઓડિટ' કરાવવું જરૂરી છે. 1,00,00,000, 25,00,000 25,00,000, 75,00,000 75,00,000, 25,00,000 25,00,000, 1,00,00,000 1,00,00,000, 25,00,000 25,00,000, 75,00,000 75,00,000, 25,00,000 25,00,000, 1,00,00,000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) કેરલમાં ઈ.સ.2001માં સાક્ષરતા દર ___ 95% 88% 91% 85% 95% 88% 91% 85% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રિઝર્વ બેન્ક દ્વારા રેપો રેટમાં વધારો કરવામાં આવે તો વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેન્કોને વ્યાજ વધુ મળે. વેપારી બેન્કોને વ્યાજ વધુ ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું ચૂકવવું પડે. વેપારી બેંકોને વ્યાજ ઓછું મળે. વેપારી બેન્કોને વ્યાજ વધુ મળે. વેપારી બેન્કોને વ્યાજ વધુ ચૂકવવું પડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) વસ્તુ વિકલન ___ તરીકે ઓળખાય છે. ગિફન વસ્તુ વસ્તુ વિભિન્નતા કિંમત ભેદભાવ ઈજારો ગિફન વસ્તુ વસ્તુ વિભિન્નતા કિંમત ભેદભાવ ઈજારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) રાજ્ય સરકારની આવક અને ખર્ચના હિસાબોનું ઓડિટ કોણ કરે છે ? એક્ઝામીનર લોકલ ફંડ એકાઉન્ટન્ટ જનરલ તિજોરી અધિકારી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ઝામીનર લોકલ ફંડ એકાઉન્ટન્ટ જનરલ તિજોરી અધિકારી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016) ગુજરાત રાજ્યના કયા મુખ્યમંત્રીના સમયગાળા દરમિયાન વડોદરામાં કોયલી રિફાઈનરી કાર્યરત થઈ ? બાબુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ઘનશ્યામભાઈ ઓઝા બાબુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ બળવંતરાય મહેતા ઘનશ્યામભાઈ ઓઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP