સામાન્ય વિજ્ઞાન (General Science) હવામાં પ્રસરેલ સલ્ફ્યુરિક એસિડ વરસાદી પાણી સાથે ભળી જવાથી સૌથી વધારે હાની કોને પહોંચાડે છે ? ઈંટોના મકાનોને આરસની ઇમારતો માટીના ઘરોને લાકડાના મકાનોને ઈંટોના મકાનોને આરસની ઇમારતો માટીના ઘરોને લાકડાના મકાનોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરના કયા ભાગમાં રુધિર શુદ્ધ બને છે ? (O2 યુક્ત બને છે.) ક્ષેપક કર્ણક હ્રદય ફેફસાં ક્ષેપક કર્ણક હ્રદય ફેફસાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન એ, ડી, ઈ અને કે ના યોગ્ય શોષણ અને શરીરમાં યોગ્ય ઉપયોગ માટે ___ ની જરૂર પડે છે. ચરબી પાણી ઉત્સેચકો પ્રોટીન ચરબી પાણી ઉત્સેચકો પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગુરુત્વાકર્ષણના નિયમ સાથે કયા વૈજ્ઞાનિકનું નામ જોડાયેલું છે ? ડાર્વિન આઈન્સ્ટાઈન ન્યુટન ગેલેલિયો ડાર્વિન આઈન્સ્ટાઈન ન્યુટન ગેલેલિયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોખરણના અણુ ધડાકાઓ સાથે કયા વૈજ્ઞાનિકનું નામ જોડવામાં આવ્યું ? ડૉ.રામન અબ્દુલ કલામ બાજપેઈ નારલીકર ડૉ.રામન અબ્દુલ કલામ બાજપેઈ નારલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ક્યાં આવેલી છે ? કલકત્તા મુંબઈ ચેન્નાઈ અમદાવાદ કલકત્તા મુંબઈ ચેન્નાઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP