એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા દ્વારા બહાર પાડવામાં આવતા 'ટ્રેઝરી બિલ્સ' બાબતે કયું વિધાન સાચું નથી ?

તેના પર વ્યાજ ચૂકવવામાં આવે છે.
તે દાર્શનીક કિંમત (face value) પર ડિસ્કાઉન્ટ આપી બહાર પાડવામાં આવે છે.
આપેલ પૈકી એક પણ નહીં
તેનાથી કેન્દ્ર સરકાર ટૂંકાગાળા માટે નાણાં ઉછીના લે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
ચાલુ ધંધાની ખરીદી વખતે 'ચોખ્ખી મિલકતો કરતાં અવેજ' વધારે આપવામાં આવતો હોય તો વધારાના અવેજને ___ કહેવાય.

અવાસ્તવિક મિલકત
મુડી નફો
મહેસૂલી નફો
પાઘડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
નીચેના એકમ પૈકી કયા એકમને તેમના હિસાબોનું ઓડિટ કરાવવું ફરજિયાત છે ?

એકાકી પેઢીનું એકમ
આપેલ પૈકી એક પણ નહીં
ભાગીદારી પેઢીના એકમ
કંપની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP