સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 12² + 14² +(......)² = 86² 84 80 68 74 84 80 68 74 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો વિજ્ઞાન અને ગણિતની સંયુક્ત પરીક્ષામાં 100 વિદ્યાર્થીઓએ ભાગ લીધો. 85 વિદ્યાર્થી ઓછામાં ઓછા એક વિષયમાં પાસ થયા. વિજ્ઞાનમાં 75 અને ગણિતમાં 70 પાસ થયા. તો ફક્ત ગણિતમાં નાપાસ થનારની સંખ્યા શોધો. 20 15 30 25 20 15 30 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 31 અને 47 વચ્ચેની બધી અવિભાજ્ય સંખ્યાઓનો સરવાળો ___ છે. 131 151 141 121 131 151 141 121 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો સમાંતર શ્રેણીનું nમું પદ હોય 5n - 3 હોય, તો તેનું 10મું પદ ___ છે. 49 53 50 47 49 53 50 47 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો. 6 7 21 5 6 7 21 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયો અપૂર્ણાંક સૌથી નાનો છે ? 2/3 3/5 5/6 7/9 2/3 3/5 5/6 7/9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP