એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
એક્ઝામીનર, લોકલ ફંડ દ્વારા કરવામાં આવતું પંચાયતોનું ઓડિટ એ ___

વિનિયોગ ઓડીટ છે
હિસાબી બાબત છે
વૈધાનિક (સ્ટેચ્યુટરી) ઓડીટ છે
આંતરીક ઓડીટ છે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
સંવિધાનના 74 (ચુમેતેરમાં સુધારા) અધિનિયમ ભાગ 9કથી શેને લગતી જોગવાઈ કરવામાં આવી છે ?

પંચાયતો
ગ્રામ પંચાયતો
નગરપાલિકાઓ
ખાનગી ટ્રસ્ટો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

એકાઉન્ટન્ટ એન્ડ ઓડિટર (Accountant and Auditor) (12-6-2016)
નીચે દર્શાવેલ કયા યુગ્મ સાચા છે ?
1) પ્રાયોગિક તપાસ - યાદચ્છિક તપાસ
2) આંતરિક તપાસ - આપો-આપ થાય તેવી પદ્ધતિ
3) આંતરિક અંકુશ - આંતરિક તપાસ અને આંતરીક ઓડીટનો સમાવેશ કરે છે.
4) અન્વેષણ - તમામ હિસાબી ચોપડા/નોંધોની સામાન્ય તપાસ

1 અને 3
3 અને 4
1,2,3, અને 4
1,2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP