સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
તાજેતરમાં ગુજરાત વિધાનસભાના નાયબ સ્પીકર તરીકે કોની નિમણુક કરવામાં આવી ?

શંકરભાઈ ચૌધરી
આત્મારામભાઈ પરમાર
પંકજભાઈ શુક્લ
ગણપતભાઈ વસાવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
જે કુલ ખર્ચ એકમના પ્રમાણમાં બદલાય છે પરંતુ એકમદીઠ ખર્ચ સ્થિર રહે છે તેને ___ ખર્ચ કહેવાય.

મુડી
સ્થિર
કામગીરી
ચલિત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કર્મચારીને તેની ગેરવર્તણૂંક કે ગેરશિસ્ત માટે એકમમાંથી કાઢી મૂકવામાં આવે તેને શું કહેવાય ?

ભરતી
બઢતી
છટણી
અપકર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ખાંડની ફેક્ટરીમાં બંધ મોસમમાં કર્મચારીઓની સંખ્યામાં ઘટાડો થાય ત્યારે સામાયિક શ્રેણીનો કયો ઘટક લાગુ પડશે ?

વલણ
મોસમી ઘટક
ચક્રિય ઘટક
એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સંચાલન ઓડિટ એટલે ___

કંપનીના સંચાલકીય હિસાબોનું ઓડિટ
કંપનીના સંચાલકો વતી ઓડિટ
કંપનીના સંચાલકોના મુખ્ય હેતુ/ઉદ્દેશો તથા પ્રક્રિયાઓનું પદ્ધતિસર વિશ્લેષણ
આપેલ પૈકી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP