સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પૃથ્વી પરના દરેક સજીવો માટેનો મુખ્ય ઊર્જા સ્ત્રોત શું છે ? પ્રાણીઓ સૂક્ષ્મજીવો સૂર્ય વનસ્પતિઓ પ્રાણીઓ સૂક્ષ્મજીવો સૂર્ય વનસ્પતિઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સબ એકાઉન્ટન્ટ/સબ ઓડીટર તરીકે કરાર આધારીત સમયગાળો પૂર્ણ થયેથી નિયમિત નિમણૂક થતાં કયુ પગાર ધોરણ મળવાપાત્ર છે ? 5200-20200 ગ્રેડ પે-2400 5200-20200 ગ્રેડ પે-2800 9300-34800 ગ્રેડ પે-4200 5200-20200 ગ્રેડ પે-1900 5200-20200 ગ્રેડ પે-2400 5200-20200 ગ્રેડ પે-2800 9300-34800 ગ્રેડ પે-4200 5200-20200 ગ્રેડ પે-1900 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) બરફનું ગલનબિંદુ કેટલું હોય છે ? 100⁰ C 0⁰ F 273⁰ C 32⁰ F 100⁰ C 0⁰ F 273⁰ C 32⁰ F ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) શબ્દસમૂહ માટે એક શબ્દ લખો.પોતાની જાતને છેતરવી તે આધ્યાત્મ આત્મશ્લાઘા આત્માવાદ આત્મ વંચના આધ્યાત્મ આત્મશ્લાઘા આત્માવાદ આત્મ વંચના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નાંણાબજાર કયા અર્થતંત્રનો ઘટક છે ? આધુનિક અલિપ્ત પછાત વિકસતા આધુનિક અલિપ્ત પછાત વિકસતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી દ્વારા નીચેના પૈકી કઈ કામગીરી કરવામાં આવતી નથી ?1) વર્ગ-4ના પેન્શન કેસો અધિકૃત કરવા2) વર્ગ-4ના સામાન્ય ભવિષ્ય નિધિના હિસાબો નિભાવવા3) વર્ગ-1, 2 અને 3ના સામાન્ય ભવિષ્ય નિધિના હિસાબો નિભાવવા 4) વર્ગ 1, 2 અને 3ના પેન્શન કેસો અધિકૃત કરવા 4 1, 2 અને 4 1 અને 2 3 4 1, 2 અને 4 1 અને 2 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP