સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમની જોગવાઈ કંપની શેર ___ ત્યારે, ___ માંડી વાળવી જરૂરી છે.

પરત કરે, મુડી નફા ખાતે
બહાર પાડે, નફા-નુકસાન ખાતે અથવા જામીનગીરી પ્રીમિયમ ખાતે
બહાર પાડે, નફા-નુકસાન ખાતે
બહાર પાડે, જામીનગીરી પ્રીમિયમ ખાતે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
તાજેતરમાં મળેલ આંતરરાષ્ટ્રીય G-20 સમિટ (2014) ઓસ્ટ્રેલિયાના કયા શહેરમાં મળી હતી ?

ન્યુ કેસલ
બ્રિસ્બેન
લિવરપુલ
સીડની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
મિલકતનો પૂરી કિંમતનો આગનો વીમો લેવામાં આવ્યો ન હોય ત્યારે આગથી થયેલ નુકસાનનું વળતર ___ અને આગ હોલવવાનો ખર્ચ ___ ચૂકવાશે.

પ્રમાણસર, પ્રમાણસર
પૂરેપૂરું, પ્રમાણસર
પૂરેપૂરું, પૂરેપૂરો
પ્રમાણસર, પૂરેપૂરો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સરકાર દ્વારા ધંધાકીય એકમને મળેલ ઉત્પાદન સબસીડી (રાહત) ધંધા ___ ગણાય.

ની મુડી આવક
નો મુડી ખર્ચ
ની મુખ્ય પ્રવૃત્તિની આવક
નું દેવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ઓડિટર પોતાના અહેવાલમાં ___ આપે છે.

હિસાબોના સાચાપણાની બાયંધરી
વ્યવહારોનો સાચો ચિતાર
અંતિમ નિર્ણય
મંતવ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP