સામાન્ય વિજ્ઞાન (General Science)
એક જટિલ કાર્બોદિત પદાર્થ જે ફળોમાં જરૂરી પ્રમાણમાં હોય તો જામ, જેલી ઘટ્ટ બને છે ?

સેલ્યુલોઝ
હેમી સેલ્યુલોઝ
પેક્ટીન
ડેકસ્ટ્રોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ધાતુના વાસણમાં દુધ ગરમ કરીએ ત્યારે તપેલી ગરમ થાય છે તે ઉષ્મા પ્રસરણનો કયો પ્રકાર છે ?

ઉષ્મા વિકિરણ
ઉષ્મા વહન
ઉષ્મા ગમન
ઉષ્મા નયન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
"Coradia - ilint" કયા દેશ દ્વારા બનાવાયેલ પ્રથમ શૂન્ય ઉત્સર્જન ધરાવતી અને હાઇડ્રોજન ઈંધણ સંચાલિત ટ્રેઈન છે ?

ચીન
ફ્રાંસ
જર્મની
યુ.એસ.એ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ઉધરસ, છીંક, હેડકી, ઉલ્ટી જેવા અનૈચ્છિક આવેગોનું નિયમન કોણ કરે છે ?

લંબમજ્જા
હાઇપોથેલેમસ
અનુમસ્તિષ્ક
બૃહદ મસ્તિષ્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP