સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારતીય રિઝર્વ બેંકના હાલના ગવર્નરનું નામ જણાવો.

ડૉ. રઘુરામ રાજન
ડૉ. બિમલ જલન
ડૉ. ડી. સુબ્બારાવ
ડૉ. વી. વી. રેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
સબ એકાઉન્ટન્ટ/સબ ઓડીટર તરીકે પસંદગી થાય તો નીચેના પૈકી કઈ કચેરીમાં નિમણૂક થઈ શકે ?
1. જિલ્લા તિજોરી અને પેટા તિજોરીઓ
2. પગાર અને હિસાબી અધિકારીની કચેરી, ગાંધીનગર /અમદાવાદ
3. જિલ્લા સહાયક નિરીક્ષક સ્થાનિક ભંડોળ હિસાબની કચેરી
4. પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ નિયામકની કચેરી

1, 2 અને 3
1
1 અને 3
આપેલ તમામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
તિજોરી કચેરીના કામકાજ સંદર્ભે બેંકનો સમય લંબાવવા અથવા રજાના દિવસે બેંક ચાલુ રાખવાના હુકમ કરવાની સત્તા ___ ને છે.

નાણાં વિભાગ
તિજોરી અધિકારી
હિસાબ અને તિજોરી નિયામક
કલેકટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
'ભાગીદારી પેઢીમાં નવા ભાગીદારના પ્રવેશ વખતે પેઢીની ___ અને ___ મૂલ્યાંકન થાય છે.'

આવક, ખર્ચ
કાયમી મિલકતો, દેવાનું
પાઘડી સહિતની મિલકતો, દેવાનું
પાઘડી સિવાયની મિલકતો, દેવાનું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP