સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચે આપેલ શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ વિકલ્પમાંથી પસંદ કરો.શાશ્વત- કાયમી ક્ષણિક સ્થાવર હંમેશ માટે કાયમી ક્ષણિક સ્થાવર હંમેશ માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સંચાલન ઓડિટ એટલે ___ આપેલ પૈકી એકપણ નહીં કંપનીના સંચાલકો વતી ઓડિટ કંપનીના સંચાલકોના મુખ્ય હેતુ/ઉદ્દેશો તથા પ્રક્રિયાઓનું પદ્ધતિસર વિશ્લેષણ કંપનીના સંચાલકીય હિસાબોનું ઓડિટ આપેલ પૈકી એકપણ નહીં કંપનીના સંચાલકો વતી ઓડિટ કંપનીના સંચાલકોના મુખ્ય હેતુ/ઉદ્દેશો તથા પ્રક્રિયાઓનું પદ્ધતિસર વિશ્લેષણ કંપનીના સંચાલકીય હિસાબોનું ઓડિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતીય બેરોજગારીના માળખામાં શેની વિષમતા રહેલી છે ? શૈક્ષણિક અંધશ્રદ્ધા માળખાગત રાજકીય શૈક્ષણિક અંધશ્રદ્ધા માળખાગત રાજકીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પશ્ચિમ બંગાળ ખાતે આવેલું રાણીગંજ શા માટે પ્રખ્યાત છે ? જસતની ખાણ મેગેનીઝની ખાણ અબરખની ખાણ કોલસાની ખાણ જસતની ખાણ મેગેનીઝની ખાણ અબરખની ખાણ કોલસાની ખાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) દૈનિક સમાચાર પત્રોમાંથી મેળવેલ ફુગાવાના દરના આંકડા ___ માહિતી છે. પ્રાથમિક આંકડાકીય ગુણવાચક ગૌણ પ્રાથમિક આંકડાકીય ગુણવાચક ગૌણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પ્રથમ ભારતીય અવકાશયાત્રી કોણ હતા ? રાકેશ શર્મા વિનોદ દુઆ અરવિંદ કાણકિયા વિક્રમ સારાભાઈ રાકેશ શર્મા વિનોદ દુઆ અરવિંદ કાણકિયા વિક્રમ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP