સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
એક શિક્ષક ડબો ભરીને લાવેલી ચોકલેટ હાજર વિદ્યાર્થીઓમાં સરખે ભાગે વહેંચે છે. આમ કરતાં દરેકને 7 ચોકલેટ મળે છે. જો વર્ગમાં 5 વિદ્યાર્થીઓ વધારે હોત, તો દરેકને 1 ચોકલેટ ઓછી મળત, તો હાજર વિદ્યાર્થીઓની સંખ્યા શોધો.
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ગુજરાત સરકાર દ્વારા પ્રતિવર્ષ 1લી મે 'ગુજરાત ગૌરવ દિવસ' તરીકે મનાવવામાં આવે છે. ચાલુ વર્ષે (1-5-2015) સરકાર દ્વારા આ દિવસ કયા સ્થળે ઉજવવામાં આવ્યો ?