સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) પડતર પત્રક ___ પરથી અને નાણાંકીય પત્રક ___ પરથી તૈયાર થાય. અંદાજો, થયેલા વ્યવહારો આવતા વર્ષના અંદાજો, પાછલા વર્ષના પરિણામો થયેલા વ્યવહારો, અંદાજો પાછલા વર્ષોના પરિણામે, આવતા વર્ષના અંદાજો અંદાજો, થયેલા વ્યવહારો આવતા વર્ષના અંદાજો, પાછલા વર્ષના પરિણામો થયેલા વ્યવહારો, અંદાજો પાછલા વર્ષોના પરિણામે, આવતા વર્ષના અંદાજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) કંપની પોતાના ઈક્વિટી શેરહોલ્ડરોને 'શૂન્ય ટકાના પરત થવાને પાત્ર ડિબેન્ચર્સ' બોનસ તરીકે ___ શકે, આવા ડિબેન્ચર્સ ___ આપી ન શકાય. આપી ન શકે, વટાવથી આપી, વટાવથી આપી, પ્રીમિયમથી આપી ન શકે, પ્રીમિયમથી આપી ન શકે, વટાવથી આપી, વટાવથી આપી, પ્રીમિયમથી આપી ન શકે, પ્રીમિયમથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 'લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણું પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ? કાલિદાસ દલિપ રાજા કૌટિલ્ય કે.બી. સરકાર કાલિદાસ દલિપ રાજા કૌટિલ્ય કે.બી. સરકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 10 વિદ્યાર્થીઓએ 50 ગુણની એક કસોટીમાં મેળવેલ ગુણ 13, 25, 42, 11, 40, 33, 49, 37, 19, 27 છે. આ માહિતીનો વિસ્તાર ___ છે. 14 38 49 36 14 38 49 36 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નાના પાયાના ઉદ્યોગોનો સમાવેશ કયા વિભાગમાં કરવામાં આવ્યો ? પ્રાથમિક વિભાગ જાહેર ક્ષેત્ર તૃતીય વિભાગ દ્વિતીય વિભાગ પ્રાથમિક વિભાગ જાહેર ક્ષેત્ર તૃતીય વિભાગ દ્વિતીય વિભાગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ફિશરે તેમના વિનિમયના સમીકરણમાં નાણાંના માત્ર કયા કાર્યને ધ્યાનમાં લીધું છે ? વિનિમયનું માધ્યમ મૂલ્યનું માપદંડ મૂલ્યના સંગ્રાહક વિલંબિત ચૂકવણીનું ધોરણ વિનિમયનું માધ્યમ મૂલ્યનું માપદંડ મૂલ્યના સંગ્રાહક વિલંબિત ચૂકવણીનું ધોરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP