સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
કંપની શેર પર ડિવિડન્ડ તેની ___ પર ચૂકવે.

પડતર કિંમત
ચોપડા કિંમત
ભરપાઈ થયેલ રકમ
મૂળ કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
જનની સુરક્ષા યોજના શેની સાથે સંકળાયેલ છે ?

વૃદ્ધ માતાને આર્થિક સહાય
કુટુંબ નિયોજન સહાય
સગર્ભા સ્ત્રીને પ્રસુતિ સહાય
આપેલ પૈકી એકપણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
પડતર પત્રક ___ પરથી અને નાણાંકીય પત્રક ___ પરથી તૈયાર થાય.

પાછલા વર્ષોના પરિણામે, આવતા વર્ષના અંદાજો
અંદાજો, થયેલા વ્યવહારો
આવતા વર્ષના અંદાજો, પાછલા વર્ષના પરિણામો
થયેલા વ્યવહારો, અંદાજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
નિરીક્ષણ, તપાસ અને આકારણી દ્વારા ઓડિટર ___

ચાલુ/સતત ઓડીટની પદ્ધતિ ચકાસે છે.
કાયદેસર ઓડિટની પદ્ધતિ ચકાસે છે
આંતરિક-અંકુશની પદ્ધતિ ચકાસે છે.
આંતરીક-ઓડિટની પદ્ધતિ ચકાસે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
H2SO3 એ કોનું અણુસૂત્ર છે ?

નાઈટ્રિક એસિડ
સલ્ફ્યુરસ એસિડ
સલ્ફર ઓક્સાઈડ
સલ્ફ્યુરિક એસિડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP