સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેના વાક્યનો યોગ્ય વિકલ્પ પસંદ કરી રૂઢિપ્રયોગનો અર્થ આપો. પગ ભાંગી પડવા હિંમત ખૂટી જવી ગળગળા થઈ જવું ફેક્ચર થવું શ્રમ કરતા થાકી જવું હિંમત ખૂટી જવી ગળગળા થઈ જવું ફેક્ચર થવું શ્રમ કરતા થાકી જવું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) નીચેનામાંથી કઈ સંખ્યા અસંમેય છે ? π √1.69 1/3 0.2 π √1.69 1/3 0.2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) HTML માં બનાવેલ ફાઈલનું આઉટપુટ જોવા માટે શેનો ઉપયોગ થાય છે ? એકેય નહીં WEB BROWSER WS WORD એકેય નહીં WEB BROWSER WS WORD ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતમાં ગણેશોત્સવની શરૂઆત કોણે કરી હતી ? ડૉ. હેડગોવર દયાનંદ સરસ્વતી કનૈયાલાલ મુનશી લોકમાન્ય તિલક ડૉ. હેડગોવર દયાનંદ સરસ્વતી કનૈયાલાલ મુનશી લોકમાન્ય તિલક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સીમાંત બચતવૃત્તિ અને સીમાંત વપરાશવૃત્તિનો સરવાળો કેટલો થાય ? એકમ એકમથી વધુ એકમથી ઓછો શૂન્ય એકમ એકમથી વધુ એકમથી ઓછો શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) જ્યારે ઓડિટર કંપનીની હિસાબી અને અન્ય અંકુશ પદ્ધતિનું નિરીક્ષણ એ હિસાબો લખવા માટેનો યોગ્ય આધાર છે કે નહિ તે બાબત તપાસવા માટે કરે ત્યારે તેને ___ કહેવાય છે. પાકા સરવૈયાનું ઓડિટ પદ્ધતિ ઓડિટ આંતરીક ઓડિટ ચાલુ સતત ઓડિટ પાકા સરવૈયાનું ઓડિટ પદ્ધતિ ઓડિટ આંતરીક ઓડિટ ચાલુ સતત ઓડિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP