સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ઓડિટ કાર્ય અંગેનું ચાવીરૂપ પરિબળ ___ ગણાય છે. હેતુલક્ષીતા પૂર્વ ગ્રંથી નફાકારકતા સ્વતંત્રતા હેતુલક્ષીતા પૂર્વ ગ્રંથી નફાકારકતા સ્વતંત્રતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) ભારતના કાર્યકારી વડાપ્રધાન તરીકેનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર વડાપ્રધાન ગુલઝારીલાલ નંદા ગુજરાતના કયા વિસ્તારમાંથી ચૂંટાયા હતા ? બનાસકાંઠા સાબરકાંઠા સુરત જામનગર બનાસકાંઠા સાબરકાંઠા સુરત જામનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સામાન્ય રીતે કોઈપણ ઓબ્જેક્ટને ગતિ આપવાની પ્રક્રિયા કયા નામથી ઓળખાય છે ? એકેય નહીં સોફ્ટવેર્સ એનિમેશન ગ્રાફિક્સ એકેય નહીં સોફ્ટવેર્સ એનિમેશન ગ્રાફિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) 'લોકો પાસેથી કેટલા કરવેરા વસૂલવા રાજ્યના હિતમાં છે તે રાજાનો વિષય છે, જેમ સૂર્ય પૃથ્વી પરથી ભેજ ગ્રહણ કરીને હજારો ગણું પરત કરે છે' આ વિધાન કોણે કહ્યું છે ? કે.બી. સરકાર કાલિદાસ કૌટિલ્ય દલિપ રાજા કે.બી. સરકાર કાલિદાસ કૌટિલ્ય દલિપ રાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) સન 1884-85માં સૌરાષ્ટ્ર ખાતે સૌપ્રથમ વખત શરૂ કરવામાં આવેલ શામળદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી ? મહારાજા તખ્તસિંહજી મહારાજા ભાવસિંહજી મહારાજા શામળસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી મહારાજા તખ્તસિંહજી મહારાજા ભાવસિંહજી મહારાજા શામળસિંહજી મહારાજા ઉપેન્દ્રસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015) બરફનું ગલનબિંદુ કેટલું હોય છે ? 0⁰ F 32⁰ F 273⁰ C 100⁰ C 0⁰ F 32⁰ F 273⁰ C 100⁰ C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP