કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વિશ્વનો પ્રથમ લાકડાથી બનેલો ઉપગ્રહ કયો દેશ લૉન્ચ કરશે ? ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ફ્રાંસ દક્ષિણ કોરિયા ન્યુઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા ફ્રાંસ દક્ષિણ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતના કયા એકમાત્ર રાજ્યમાં મગરોની ત્રણેય પ્રજાતિ જોવા મળે છે ? ઓડિશા પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે મહિલાઓ અને યુવાનો વચ્ચે ઉદ્યમિતાને પ્રોત્સાહન આપવા માટે 2 નવા પ્રોજેક્ટ મુખ્યમંત્રી મહિલા ઉદ્યમી યોજના (MMUY) અને મુખ્યમંત્રી યુવા ઉદ્યમી યોજના (MYUY) શરૂ કરી છે ? આસામ કર્ણાટક બિહાર ગુજરાત આસામ કર્ણાટક બિહાર ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નફતાલી બેનેટ કયા દેશના વડાપ્રધાન બન્યા ? ઈજિપ્ત લેબેનોન જૉર્ડન ઈઝરાયેલ ઈજિપ્ત લેબેનોન જૉર્ડન ઈઝરાયેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે કૃષિ વૈવિધ્યકરણ યોજના-2021 લૉન્ચ કરી ? બિહાર મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ ગુજરાત ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ સંસ્થાએ 2016ની ICMED યોજનાનું એડવાન્સ્ડ વર્ઝન 'ઈન્ડિયન સર્ટિફિકેશન ઓફ મેડિકલ ડિવાઈસિઝ 13485 Plus સ્કીમ' (ICMED 13485 Plus) લૉન્ચ કરી ? બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એક પણ નહીં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ બ્યૂરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ કવોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એક પણ નહીં ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP