કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ ડાગમારા જળવિદ્યુત પ્રોજેક્ટ કયા રાજ્યમાં આવેલો છે ? પશ્ચિમ બંગાળ ઉત્તરાખંડ બિહાર ત્રિપુરા પશ્ચિમ બંગાળ ઉત્તરાખંડ બિહાર ત્રિપુરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે જ્ઞાનકર્મીઓને સમર્થન આપીને નોકરીઓની સંભાવના વધારવા નૉલેજ ઈકોનોમી મિશન લૉન્ચ કર્યું ? કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા કેરળ આંધ્ર પ્રદેશ મહારાષ્ટ્ર તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) એનિમિયા મુક્ત ભારત સૂચકાંક 2020-21 અનુસાર, એનિમિયાના પ્રસારને ઓછો કરવામાં કયું રાજ્ય ટોચના ક્રમે રહ્યું ? મધ્ય પ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ ગુજરાત મધ્ય પ્રદેશ ઓડિશા પશ્ચિમ બંગાળ ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યમાં પ્રસિદ્ધ રાજા પરબા તહેવાર મનાવવામાં આવ્યો ? ત્રિપુરા ઓડિશા મિઝોરમ મેઘાલય ત્રિપુરા ઓડિશા મિઝોરમ મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) શેનઝોઉ-12 શું છે ? ચીનનું માનવરહિત મંગળ મિશન ચીનનું માનવરહિત ચંદ્ર મિશન ચીનનું માનવરહિત શુક્ર મિશન ચીનનું સમાનવ અવકાશ મિશન ચીનનું માનવરહિત મંગળ મિશન ચીનનું માનવરહિત ચંદ્ર મિશન ચીનનું માનવરહિત શુક્ર મિશન ચીનનું સમાનવ અવકાશ મિશન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં નીચેનામાંથી કયા વ્યક્તિ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI)ના સભ્ય બન્યા ? આનંદ મોહન બજાજ અજય શેઠ તરુણ બજાજ TV સોમનાથન આનંદ મોહન બજાજ અજય શેઠ તરુણ બજાજ TV સોમનાથન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP