કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ સિલ્વરલાઈન પ્રોજેક્ટ કયા રાજ્ય સાથે સંબંધિત છે ? આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ગોવા આંધ્ર પ્રદેશ કેરળ કર્ણાટક ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં મોબાઈલ વર્લ્ડ કોંગ્રેસ 2021નું આયોજન ક્યા કરવામાં આવ્યું ? જીનીવા બાર્સિલોના વિયેના ટોક્યો જીનીવા બાર્સિલોના વિયેના ટોક્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કયા રાજ્યે જ્ઞાનકર્મીઓને સમર્થન આપીને નોકરીઓની સંભાવના વધારવા નૉલેજ ઈકોનોમી મિશન લૉન્ચ કર્યું ? મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ કેરળ મહારાષ્ટ્ર તેલંગાણા આંધ્ર પ્રદેશ કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ કંપનીએ Wickr નામની એન્ક્રિપ્ટેડ મેસેજિંગ એપનું અધિગ્રહણ કર્યું ? નેટફ્લિક્સ માઈક્રોસોફ્ટ ગૂગલ એમેઝોન વેબ સર્વિસ નેટફ્લિક્સ માઈક્રોસોફ્ટ ગૂગલ એમેઝોન વેબ સર્વિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) સ્ટેટ એક્શન પ્લાન ઓન ક્લાયમેટ ચેન્જ લોન્ચ કરનારું દેશનું પ્રથમ રાજ્ય કયું બન્યું ? મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગુજરાત મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ઓટિસ્ટિક ગૌરવ દિવસ (Autistic Pride Day) ક્યારે મનાવાય છે ? 18 જૂન 17 જૂન 16 જૂન 15 જૂન 18 જૂન 17 જૂન 16 જૂન 15 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP