કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં મંજૂરી આપવામાં આવેલા ડીપ ઓશન મિશનનું નોડલ મંત્રાલય કયું છે ? પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આપેલ તમામ સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય આપેલ તમામ સંરક્ષણ મંત્રાલય વિજ્ઞાન અને ટેકનોલોજી મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) વર્ષ 2022માં ઈન્ટરનેશનલ એનર્જી ફોરમ (IEF)ના 9મી એશિયન મંત્રીસ્તરીય ઊર્જા ગોલમેજી સંમેલનની મેજબાની કયો દેશ કરશે ? ભારત કતાર UAE સ્વિત્ઝર્લેન્ડ ભારત કતાર UAE સ્વિત્ઝર્લેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ શુક્ર ગ્રહનું અધ્યયન કરવા માટે 'EnVision' ઓર્બિટરની ઘોષણા કરી છે ? SpaceX NASA ISRO ESA SpaceX NASA ISRO ESA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં ગ્લોબલ વિન્ડ એનર્જી કાઉન્સિલ (GWEC) દ્વારા જારી ઈન્ડિયા વિન્ડ એનર્જી માર્કેટ આઉટલુક અનુસાર, ભારત કયા વર્ષ સુધીમાં 20 ગીગાવોટ પવન ઊર્જા ક્ષમતા સ્થાપિત કરશે ? વર્ષ 2023 વર્ષ 2030 વર્ષ 2028 વર્ષ 2025 વર્ષ 2023 વર્ષ 2030 વર્ષ 2028 વર્ષ 2025 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) ભારતનું પ્રથમ ઈલેક્ટ્રિક વેહિકલ શહેર કયું બનશે ? કેવડિયા ભોપાલ ગાંધીનગર ચેન્નાઈ કેવડિયા ભોપાલ ગાંધીનગર ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2021 (Current Affairs June 2021) તાજેતરમાં કઈ વૈશ્વિક સંસ્થાએ ભારતના આકાંક્ષી જિલ્લા કાર્યક્રમ (ADP) અંગે એક સ્વતંત્ર મૂલ્યાંકન રિપોર્ટ જારી કર્યો ? UNDP IMF વર્લ્ડ બેંક ADB UNDP IMF વર્લ્ડ બેંક ADB ANSWER DOWNLOAD GUJARATI MCQ APP