Gujarat Police Constable Practice MCQ Part - 3
ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ 125 થી 128 માં કઈ જોગવાઈ કરવામાં આવેલ છે ?

સમન્સ અને વોરંટને લગતી
પત્નીઓ, બાળકો અને માબાપને ભરણપોષણને લગતી
સર્ચ વોરંટ અને સમન્સને લગતી
સારી ચાલચલગત બાબતે જામીન લેવા અંગે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં વર્ષ દરમિયાન ક્યારે સૌથી લાંબો દિવસ હોય છે ?

21 જૂન
10 ઓગસ્ટ
24 ફેબ્રુઆરી
21 માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
ટકાવારીની દષ્ટિએ જોવામાં આવે, તો કયા જિલ્લામાં સૌથી વધારે ગીચ જંગલ આવેલ છે ?

ડાંગ
દાહોદ
ગાંધીનગર
પંચમહાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP