સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'વેરની વસુલાત' નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી નર્મદ રા.વિ.પાઠક પન્નાલાલ પટેલ કનૈયાલાલ મુનશી નર્મદ રા.વિ.પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુજરાતી વિષયમાં પી.એચ.ડી ના સૌ પ્રથમ માર્ગદર્શક તરીકે કયા સાહિત્યકાર માન્ય થયા હતા ? ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક ઉમાશંકર જોશી જ્યોતીન્દ્ર દવે કનૈયાલાલ મુનશી રામનારાયણ પાઠક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) બુધ ગ્રહને કેટલા ઉપગ્રહ છે ? આઠ ત્રણ બે શૂન્ય આઠ ત્રણ બે શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) આવકવેરા ધારાની કલમ ___ મુજબ પગારદાર કરદાતાને પાછલા વર્ષ દરમ્યાન તેની અગાઉના વર્ષ/ વર્ષોનું એરીયર્સ મળેલ હોય, તો તેઓ ફોર્મ ___ ભરીને કરરાહત મેળવી શકે છે. 80, 12 ઈ 89, 10 ઈ 89, 12 ઈ 80, 10 ઈ 80, 12 ઈ 89, 10 ઈ 89, 12 ઈ 80, 10 ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કાયમી મિલકતો પર ઘસારો કયા ખ્યાલ પ્રમાણે ગણાય છે ? આપેલ તમામ રૂઢીચુસ્તતાના ખ્યાલ મુજબ પેઢીના સાતત્યના ખ્યાલ મુજબ હિસાબી મુદતના ખ્યાલ મુજબ આપેલ તમામ રૂઢીચુસ્તતાના ખ્યાલ મુજબ પેઢીના સાતત્યના ખ્યાલ મુજબ હિસાબી મુદતના ખ્યાલ મુજબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ઉત્પાદનનું વધારાનું એક એકમ ઉત્પાદિત કરવાથી થતો વધારાનો ખર્ચ એટલે ___ કુલ ખર્ચ ડૂબેલો ખર્ચ સરેરાશ ખર્ચ સીમાંત ખર્ચ કુલ ખર્ચ ડૂબેલો ખર્ચ સરેરાશ ખર્ચ સીમાંત ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP