ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે દર્શાવેલ સંધિઓની જોડીઓ પૈકી કઈ જોડી ખોટી છે ?

ભાનુ + ઉદય = ભાનૂદય
સુ + સુપ્ત =સુષુપ્ત
નિ: + રસ = નિરસ
નિ: + રવ=નીરવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
કૂદતો આવેલો ઘોડો પડી ગયો. - વાકયમાં કયા પ્રકારના કૃદંતનો ઉપયોગ નથી થયો તે વિકલ્પમાંથી શોધો.

સંબંધક ભૂતકૃદંત
ભૂતકૃદંત
ભવિષ્યકૃદંત
વર્તમાનકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
આરવ હસ્યો, હસીને નાચતો-નાચતો સૂઈ ગયો. - વાક્યમાં કયું કૃદંત નથી ?

વર્તમાનકૃદંત
વિધ્યર્થકૃદંત
ભૂતકૃદંત
સંબંધક ભૂતકૃદંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar)
નીચે આપેલા સમાસ અને તેના પ્રકારમાંથી કયો સાચો છે ?

ટાઈમટેબલ - દ્વંદ્વ
પંકજ - તત્પુરુષ
નખશિખ - બહુવ્રીહી
ત્રિકાળ - ઉપપદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP