સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
'તમે તમારા માણસોને સાચવો, તમારા માણસો બાકીનું તમારું બધું સાચવી લેશે' આ વિધાન કોણે કહ્યું હતું ?

ફેડરિક ટેલરે
આર્ગરિશે
પીટર ડ્રકરે
પ્રૉ. ઉર્વિ કે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
નીચેના પૈકી કયુ સૂત્ર સાચું નથી ?

વેચાણ કિંમત = કુલ પડતર + નફો (કે ખોટ)
ઉત્પાદન પડતર + વેચાણ વિતરણ ખર્ચ = કુલ પડતર
આપેલ પૈકી એક પણ નહીં
પ્રત્યક્ષ માલસામાન + પ્રત્યક્ષ મજૂરી + અન્ય સીધાખર્ચા = પ્રાથમિક + પડતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
સાચી જોડણી મેળવો.
અ‌. વ્યૂહાત્મક નિર્ણય
બ. નક્કી કરેલા નિર્ણય
ક. નિયમોની હારબદ્ધતા
ડ. નિર્ણય ક્ષમતાની માહિતી
1). વારંવાર ઉપયોગમાં લેવાય
2). નીતિ
3). લાંબાગાળાના નિર્ણય
4). પદ્ધતિ

અ-1, બ-2, ક-3, ડ-4
અ-4, બ-2, ક-3, ડ-1
અ-3, બ-1, ક-4, ડ-2
અ-1, બ-4, ક-2, ડ-3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017)
'પૈસાદારોએ એકદમ સાદગીથી જીવવું જોઈએ જેથી ગરીબો પણ સામાન્ય જીવન જીવી શકે'. આ વિધાન ___ નું છે.

ગાંધીજી
સરદાર પટેલ
ચાણક્ય
બાબાસાહેબ આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP