સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 'પરવારી જવું' રૂઢિપ્રયોગ કયો અર્થ સૂચવે છે ? બધા કામ પૂરાં કરવાં કામ પૂરું કરવા ઉતાવળ કરવી બધાજ કામ પૂરા કરી નવરા થવું કામમાં છુટકારો મેળવવો બધા કામ પૂરાં કરવાં કામ પૂરું કરવા ઉતાવળ કરવી બધાજ કામ પૂરા કરી નવરા થવું કામમાં છુટકારો મેળવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) આંતરિક કક્ષા (level)નો ગુણ ઓળખી બતાવો. ડેટાબેઝનું ભૌતિક પ્રતિનિધિત્વ આપેલ તમામ ડેટાબેઝનો સામૂહિક (community) નિદર્શન વ્યક્તિગત વપરાશકર્તા (user) નો ડેટાબેઝ નિદર્શન ડેટાબેઝનું ભૌતિક પ્રતિનિધિત્વ આપેલ તમામ ડેટાબેઝનો સામૂહિક (community) નિદર્શન વ્યક્તિગત વપરાશકર્તા (user) નો ડેટાબેઝ નિદર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) કોષ્ટક (table)ની રચના બદલવા કયો SQL આદેશ વપરાય છે ? આપેલ તમામ ALTER UPDATE CHANGE આપેલ તમામ ALTER UPDATE CHANGE ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) ગુડ્સ એન્ડ સર્વિસ એક્ટ અમલમાં લાવવા માટે રાષ્ટ્રપતિની મંજૂરી ક્યારે મળી ? તા. 8-9-2016 તા. 8-2-2017 તા. 15-8-2016 તા. 8-9-2014 તા. 8-9-2016 તા. 8-2-2017 તા. 15-8-2016 તા. 8-9-2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) 4 આંકડાની નાનામાં નાની સંખ્યા શોધો. જે 12, 18, 21 અને 28 વડે નિ:શેષ ભાગી શકાય. 2016 3024 7058 1008 2016 3024 7058 1008 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર (Sub Accountant / Sub Auditor) (11-06-2017) યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો.2, A, 9, B, 6, C, 13, D, ___ 10 12 19 9 10 12 19 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP